આગામી તારીખ 5 જૂન 2021 “વિશ્વ પર્યાવરણ દિવસ”થી ગુજરાતના તમામ બાગ-બગીચા અને ઓક્સિજન ગાર્ડન તમામ નાગરિકો માટે સવાર-સાંજ 2 કલાક ખુલ્લા મુકવા જાહેરહિતમાં તા.02/05/2021 ના
Category: Media Video
ગુજરાતમાં આવેલ તમામ બાગ-બગીચા પર્યાવરણના દિવસે ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરી રજુઆત
કોરોના મહામારીના સમયમાં લોકોને શુદ્ધ,પ્રદૂષણમુક્ત અને તાજગીભર્યું વાતાવરણ ખુબજ જરૂરી છે.આ સમયમાં ગુજરાતમાં આવેલ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા તમામ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ખુબજ